• Logo

    Are you a Partner? Click Here

હૃદય રોગ/હાર્ટ એટેક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન)

તમારા હાર્ટ એટેક વિશે

Video Image

Marengo CIMS Hospital

Published on

April 4, 2025

Watch this video in

Advertise Banner Image

આ વિડિયો તમારા હાર્ટ એટેક વિશે સંપૂર્ણ માહિતી આપે છે — કેમ થાય છે, લક્ષણો શું હોય છે, અને તેને પછી કેવી રીતે સાજા થવું. વિડીયોમાં આવરી લેવાયેલા મુદ્દાઓ: ✔️ હાર્ટ એટેક શું છે અને તેના મુખ્ય કારણો ✔️ સામાન્ય લક્ષણો અને ચેતવણી સંકેતો ✔️ હાર્ટ એટેક ની સારવાર અને પછી ની કાળજી ✔️ સાજા થવાનો સમયગાળો અને જીવનશૈલીમાં ફેરફાર તમારું હૃદય મજબૂત રાખવા માટે યોગ્ય માહિતી અને પગલાં ખૂબ જરૂરી છે. 👉 વિડિયો લાઈક કરો, શેર કરો અને વધુ હેલ્થ ટિપ્સ માટે સબ્સ્ક્રાઇબ કરો! ❤️

Advertise Banner Image